AIBE માટે IPCના સૌથી મહત્વપૂર્ણ ટોપિક્સ
જે લોકો AIBE પરીક્ષા માટે Indian Penal Code (IPC) વિષય ની તૈયારી પોતાની રીતે કરવા ઇચ્છતા હોય અને ફક્ત important ટૉપિક્સ ની માહિતી જોઈતી હોય એમના માટે આ લિસ્ટ છે. AIBE પરીક્ષા માટે Indian Penal Code (IPC), 1860 ના સૌથી મહત્વપૂર્ણ ટોપિક્સની યાદી નીચે English અને Gujarati બંને ભાષામાં આપી છે. આટલા ટૉપિક્સ તૈયાર કરી…
