Moto G84 5G Launch Date and Price in India
Moto G84 5G Launch Date and Price in India : Moto G84 5G ભારતમાં ક્યારે લોન્ચ થશે એની તારીખ આવી ગઈ છે. Moto G84 5G ભારતમાં 1 સપ્ટેમ્બરના રોજ લૉન્ચ થવાનો છે. હેન્ડસેટ Moto G82 5G નો અનુગામી બની રહેશે. જે 2022 માં લોન્ચ કરવામાં આવેલ હતો. કંપનીએ ફોનની ડિઝાઇન અને કલર ઓપ્શન જાહેર કર્યા…