AIBE – બંધારણીય કાયદો-ભારતના રાષ્ટ્રપતિ અંગે સંપૂર્ણ સમજૂતી
AIBE – બંધારણીય કાયદો – આર્ટિકલ 52 થી 61 : ભારતના રાષ્ટ્રપતિ અંગે સંપૂર્ણ સમજૂતી ભારતીય બંધારણના ભાગ-5માં કેન્દ્ર સરકારની બંધારણીય રચના અંગેની જોગવાઈઓ આપવામાં આવી છે. આ ભાગની શરૂઆત આર્ટિકલ 52થી થાય છે. આર્ટિકલ 52થી 61 સુધીના પ્રાવધાનોમાં ભારતના રાષ્ટ્રપતિના પદ, સત્તા, ચૂંટણી, કાર્યકાળ, પુનઃચૂંટણી, લાયકાત, પદની શરતો, શપથ અને મહાભિયોગ જેવી મહત્વપૂર્ણ બાબતો…
Read More “AIBE – બંધારણીય કાયદો-ભારતના રાષ્ટ્રપતિ અંગે સંપૂર્ણ સમજૂતી” »
