જલ્દી કરો , કાલે છેલ્લો દિવસ : Gyan Sahayak (Primary) Bharti 2023 – Apply Online
શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના ( પ્રાથમિક)માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (Gyan Sahayak (Primary) Bharti 2023) ની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. માટે અરજી કરવા નો કાલે છેલ્લો દિવસ છે. આ માટે ઓનલાઈન અરજી કરવા ની છે. ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો. વધારે માહિતી માટે આગળ વાંચો. યોગ્ય ઉમેદવારો અધિકૃત વેબ સાઈટ ( Official website for online application of Gyan Sahayak (Primary) Bharti 2023 ) પર થી અરજી કરી શકે છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર , ભરતી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી નીચે આપેલ છે.
Gyan Sahayak Bharti 2023 – જ્ઞાન સહાયક ગુજરાત 2023
Online applications are invited from eligible candidates and requested to apply for posts of Gyan Sahayak (Primary) at the government and granted primary schools of Gujarat State under the Education Department on the basis of a contract of 11 months for “Gyan Sahayak Yojana (Primary).
The salary will be fixed at Rs. 21000/- per month for the period of contract. The age limit will be maximum 40 years on the last date of application. Application will not be accepted by courier or any other mode , other than online application from official website : https://gyansahayak.ssgujarat.org/home
આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર વધુમાં વધુ 40 વર્ષ થી વધાર ના હોવી જોઈએ. આ ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ થી ગણવાની છે. આ જગ્યા 11 માસ ના કરાર આધારિત છે અને કરાર ના સમય દરમ્યાન દર મહીને રૂપિયા 21000 પગાર આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરો ત્યારે એની પ્રિન્ટ જરૂર સાચવી રાખો. જયારે પ્રમાણપત્રો ચકાસવા માટે બોલાવવામાં આવે ત્યારે આ અરજી ની પ્રિન્ટ, તમામ પ્રમાણપત્રો ની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝ ફોટો લઇ ને જવાનું રહેશે. આ ઉપરાંત તમામ અસલ પ્રમાણપત્રો પણ ચકાસણી માટે લઇ જવાના રહેશે. ઓનલાઈન અરજી માં કોઈ ખોટી વિગત ભરવી નહિ , કારણ કે ચકાસણી વખતે ખોટું હશે તો ઉમેદવારી કેન્સલ થઇ શકે છે. મેરીટ ના આધારે પસંદગી તેમ જ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવા ની છેલ્લી તારીખ : 11 September 2023 ( 23:59 એટલે કે રાતે 11 વાગીને ૫૯ મિનીટ સુધી )
Gyan Sahayak Recruitment 2023 – Important Information
Post Name: | Gyan Sahayak (Primary) |
Number of Vacancy : | Not Fixed |
Mode of Application : | Online |
Last Date of Application : | 11 September 2023 ( 23:59) |
Age Limit : | Maximum 40 Years |
Salary : | Fixed Rs. 21000/- per month |
Type of Recruitment : | Contractual |
Official Notification / Advt. Link | https://gyansahayak.ssgujarat.org/assets/documents/Primary%20Advertisement.png |
More Info : | https://gyansahayak.ssgujarat.org/assets/documents/Primary%20Administrative%20Instructions.pdf |