જલ્દી કરો , માધ્યમિક માટે પણ કાલે છેલ્લો દિવસ : Gyan Sahayak (Secondary) Bharti 2023 – Apply Online
શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના ( માધ્યમિક )માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (Gyan Sahayak (Secondary) Bharti 2023) ની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. માટે અરજી કરવા ની છેલ્લી તારીખ 04/09/2023 હતી, જે વધારીને 11 / 09 / 2023 કરવામાં આવી છે. કાલે…