Skip to content
  • Home
  • Jyotish-Astrology
  • Vastu Tips
  • Numerology
  • Health
  • Current Events
  • Mobile
  • Education
  • Entertainment
  • Sports
anmoll_website_logo

Anmoll

A new mode of living life

  • Home
  • Jyotish-Astrology
  • Vastu Tips
  • Numerology
  • Health
  • Entertainment
  • Education
  • Technology
    • Mobile
    • Sound Bars
    • Air Conditioners
    • Television
    • Washing Machine
  • Finance
  • Insurance
  • Sports
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
(Visited 1 times, 1 visits today)
  • Supreme Court Judgement about Karmchari Pension Yojana
    Supreme Court Judgement about Karmchari Pension Yojana : 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો Current Events
  • SHUKRA GOCHAR 2022
    Shukra Gochar October 2022 : ધન ના કારક શુક્ર એ ચાલ બદલી, આ 5 રાશિ ને મળી શકે છે અઢળક લાભ Jyotish-Astrology
  • Fengshui - Vaastu tips for sweet relations
    Fengshui – Vaastu tips for sweet relations : સંબંધોમાં મધુરતા અને પરિવારમાં સુખ-શાંતિ માટે આટલું કરો. Jyotish-Astrology
  • Shani Margi 2022
    Shani Margi 2022 : શનિ માર્ગી – શરુ થશે આ રાશી ના સારા દિવસો Jyotish-Astrology
  • surya grahan 2022
    Surya Grahan 2022: સૂર્યગ્રહણ પર ગર્ભવતી મહિલાઓ સાવધાન – આ બાબતે ધ્યાન રાખો Jyotish-Astrology
  • धनतेरस की पूजा का मुहूर्त समय
    Dhanteras 2022 : धनतेरस की पूजा का मुहूर्त समय शुभ संयोग आपको बनाएंगे मालामाल Jyotish-Astrology
  • Fresh Hot Idli from ATM
    Fresh Hot Idli from ATM – ફક્ત 55 સેકંડ માં ATM આપશે ગરમા ગરમ ઈડલી ! Food
  • Amitabh Bachchan
    80ના દાયકાના અમિતાભ: ફિલ્મી યાત્રા ના 5 પડાવ જેના થી બચ્ચન ભારતના ‘મહાનાયક’ બન્યા Current Events
  • Diwali Upay 2022 Gujarati
    Diwali Upay 2022 Gujarati : દિવાળી સુધી કરો તુલસીનો આ ઉપાય, મા લક્ષ્મી ધન-સંપત્તિની વર્ષા કરશે Jyotish-Astrology
  • numerology for october
    જન્મતારીખ ને આધારે કેવો રહેશે આ મહિનો – ઓક્ટોબર 2022 Numerology

Navratri 2022 – Durga Puja – નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.

Posted on September 23, 2022 By admin 3 Comments on Navratri 2022 – Durga Puja – નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.

Navratri 2022 – Durga Puja : નવરાત્રિમાં મા દુર્ગાના આગમન પહેલા ઘરની સારી રીતે સફાઈ કરવી જરૂરી છે. એવું કહેવાય છે કે સ્વચ્છતા વિના ઘરમાં દેવીની પૂજા કરવી અશુભ છે. નવરાત્રિ ની સફાઈ દરમ્યાન કેટલીક ખાસ વસ્તુઓ એવી છે કે જે તમારા ઘરમાં હોય તો દુર્ગા માતા ના પ્રવેશ પહેલા ઘરમાં થી દુર કરવી જરૂરી છે. 

26 સપ્ટેમ્બર થી 05 ઓક્ટોબર સુધી નવરાત્રિ ચાલશે. સ્વચ્છતા વિના ઘરમાં દેવીની પૂજા કરવી અશુભ છે. સફાઈ દરમ્યાન કેટલીક ખાસ વસ્તુઓ એવી છે કે જે તમારા ઘરમાં હોય તો દુર્ગા માતા ના પ્રવેશ પહેલા ઘરમાં થી દુર કરવી જરૂરી છે. 

Navratri 2022 – Durga Puja : Remove five inauspicious things throw out from house before navratri

લસણ-ડુંગળી- નવરાત્રિમાં દેવી માતા પોતાના ભક્તોના ઘરે આખા નવ દિવસ સુધી નિવાસ કરે છે. આવી સ્થિતિમાં ઘરના વાતાવરણને શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. તેથી નવરાત્રિની સફાઈમાં કાંદા, લસણ, ઈંડા, માંસ, માછલી કે શરાબ જેવી વસ્તુઓ ઘર માં રાખવી ના જોઈએ અને હોય તો દુર કરી દેવી જોઈએ.

Also read : સૂર્ય શુક્ર યુતિ 2022 ની તમારા પર શું અસર થશે

નવરાત્રિની સફાઈમાં જૂના કપડા અથવા ન વપરાયેલ બુટ અને ચપ્પલ પણ ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. આ સિવાય ઘરમાંથી તૂટેલા કાચ કે તૂટેલા વાસણો પણ દુર કરી દો. ઘર ના કોઈપણ ખૂણા માં ના વપરાયેલી વસ્તુઓ , નક્કામી વસ્તુઓ ના હોવી જોઈએ. જે વસ્તુ બગડેલી કે બી ઉપયોગી હોય તે ક્યારેક કામ આવશે એમ વિચારી ને રાખી હોય તો તે જો છ મહિના થી વધારે સમય થી એમ જ પડી હોય તો એનો ઉપયોગ કરવા નું શરુ કરી દયો અથવા કોઈને એને જરુરુ હોય એને આપી દયો અથવા ફેંકી દયો. બિલકુલ ઉપયોગી ના હોય એવી નકામી વસ્તુઓ નેગેટીવ એનર્જી ઘરમાં લાવે છે તો આમ ના થાય અને પોઝિટીવ વાતાવરણ જળવાઈ રહે તે માટે આવી વસ્તુઓ તરત જ દુર કરો.

જો ઘરમાં દેવી-દેવતાઓની ખંડિત એટલે કે તુટેલી મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો. આવી જ રીતે દેવી દેવતાઓ ની તસવીરો પણ જો ફાટેલી કે નુકસાન પામેલી હોય તો તેને ના રાખો. નવરાત્રિની સફાઈ કર્યા પછી તેમને નદી કે તળાવમાં વિસર્જિત કરી દેવા જોઈએ. ઘરના મંદિરમાં રાખવામાં આવેલી આવી મૂર્તિઓ તમારા દુર્ભાગ્યનું કારણ બની જાય છે.

જો તમારા ઘરમાં ક્યાંક બંધ કે બિનઉપયોગી ઘડિયાળ પડી હોય તો તેને ઘરમાંથી હટાવી દયો. ઘરમાં બંધ ઘડિયાળ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. બંધ ઘડિયાળ રાખવાથી તમારો સમય અટકી જાય છે અને પ્રગતિ રોકાઈ જાય છે.

ઘરના રસોડામાં ખરાબ થયેલી / વાસી / સડેલી ખાવા પીવા ની ચીજો હોય તો તે તુરંત દુર કરી દયો. અન થી પણ માં દુર્ગા નારાજ થાય છે , માટે રસોડામાં ચોખ્ખાઈ રાખવી સૌથી વધારે જરૂરી છે. ખાસ કરી ને એવી વસ્તુઓ કે જેની Expiry Date સમાપ્ત થઇ ગઈ હોય એવી વસ્તુઓ નો તુરંત નિકાલ કરવો જોઈએ.

Also Read : 3 ઓક્ટોબરથી શનિદેવ ચાલશે સીધા, આ 5 રાશિઓ માટે રહેશે સારા દિવસો

(Visited 31 times, 1 visits today)
Jyotish-Astrology, Vastu Tips Tags:durga mata pujan, durga puja 2022, navaratri songs, navratra puja, navratri, navratri 2022, navratri 2022 kab hai, navratri 2022 september, navratri bollywood super hit songs, navratri colours, navratri dj song, navratri garba, navratri kab hai, navratri non stop garba, navratri song, navratri special, navratri special song, navratrri, shardiya navratri, shardiya navratri 2022, top navratri songs

Post navigation

Previous Post: Sun Venus Conjunction September 2022 : સૂર્ય શુક્ર યુતિ : 2022
Next Post: જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 સરળ અને સચોટ ઉપાય

Comments (3) on “Navratri 2022 – Durga Puja – નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.”

  1. Pingback: જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 સરળ અને સચોટ ઉપાય - Anmoll
  2. Pingback: જન્મ તારીખ પરથી જાણો કેવું હશે આ સપ્તાહ – Anmoll
  3. M P says:
    October 9, 2022 at 9:58 pm

    बहोत ही सुंदर मार्गदर्शन । मैं आप के बताये हुए कुछ उपाय आज से ही शुरू कर रहा हु । आप का आशीर्वाद चाहिए ।

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Supreme Court Judgement about Karmchari Pension Yojana : 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો
  • Shukra Gochar October 2022 : ધન ના કારક શુક્ર એ ચાલ બદલી, આ 5 રાશિ ને મળી શકે છે અઢળક લાભ
  • Fengshui – Vaastu tips for sweet relations : સંબંધોમાં મધુરતા અને પરિવારમાં સુખ-શાંતિ માટે આટલું કરો.
  • Surya Grahan 2022: સૂર્યગ્રહણ પર ગર્ભવતી મહિલાઓ સાવધાન – આ બાબતે ધ્યાન રાખો
  • Shani Margi 2022 : શનિ માર્ગી – શરુ થશે આ રાશી ના સારા દિવસો

Recent Comments

  1. Diwali Upay 2022 Gujarati : દિવાળી સુધી કરો તુલસીનો આ ઉપાય, મા લક્ષ્મી ધન-સંપત્તિની વર્ષા કરશે - Anmoll on જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 સરળ અને સચોટ ઉપાય
  2. Diwali Upay 2022 Gujarati : દિવાળી સુધી કરો તુલસીનો આ ઉપાય, મા લક્ષ્મી ધન-સંપત્તિની વર્ષા કરશે - Anmoll on Rahu Remedy in Gujarati-રાહુ ના ઉપાય
  3. M P on Navratri 2022 – Durga Puja – નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.
  4. જન્મતારીખ ને આધારે કેવો રહેશે આ મહિનો - ઓક્ટોબર 2022 - Anmoll on જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 સરળ અને સચોટ ઉપાય
  5. જન્મ તારીખ પરથી જાણો કેવું હશે આ સપ્તાહ – Anmoll on Navratri 2022 – Durga Puja – નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.

Categories

  • Current Events
  • Entertainment
  • Finance
  • Food
  • Health
  • Jyotish-Astrology
  • Mobile
  • Numerology
  • People
  • Spiritual
  • Technology
  • Uncategorized
  • Vastu Tips

Copyright © 2023 Anmoll.

Powered by Anmoll