12 પાસ માટે ઇંગ્લેન્ડ માં 45000 નોકરી , અઢી લાખ પગાર, અધિકતમ ઉંમર 50 વર્ષ સુધી – UK Seasonal Worker visa
કોઈપણ વિદ્યાર્થીઓ 10 અથવા 12 ધોરણ પાસ હોય અથવા વધુ શિક્ષિત હોય તેવા લોકો માટે માટે યુનાઈટેડ કિંગડમમાં આ વર્ષ 45000 અસ્થાઈ જગ્યા ઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. . 18 થી 50 વર્ષ સુધી તંદુરસ્ત નાગરિક અરજી કરી શકે છે. સામાન્ય રીતે લગભગ અઢી લાખ રૂપિયા પ્રતિ માસ જેટલો પગાર મળશે. ઓવર ટાઈમ માટે વધારે પગાર પણ મળી શકે છે.
United Kingdom- 45000 seasonal agricultural worker required – UK Seasonal Worker visa
યુનાઇટેડ કિંગડમમાં દર વર્ષે ખેતી કામ માં મદદ માટે અસ્થાયી ભરતી કરવા માં આવે છે , આ કાયમી નોકરી નથી. આ નોકરી માત્ર 6 મહિના માટે હોય છે. ભારતીય નાગરિકોને પ્રાથમિકતા આપી છે. આ વર્ષ યુકેની સરકારમાં 45000 વેકેન્સી ઉપલબ્ધ છે. આ સિલેક્શન પર ઉમેદવારોએ 259 પાઉન્ડ ની વિઝા ફી ભરવા ની હોય છે. વધુમાં યાત્રા અને નિવાસ વગેરેનો ખર્ચ, કંપની દ્વારા ઉપાડવામાં આવે છે. ત્યાં પગાર કલાક ના હિસાબે આપવામાં આવે છે અને આ કામ માટે 10 પાઉંડ પ્રતિ કલાક નો પગાર મળશે.
- 259 પાઉંડ એટલે કે લગભગ 30,000 ખર્ચ થશે.
- પગાર 10 પાઉંડ પ્રતિ કલાક સામાન્ય નિર્ધારિત છે.
- 1 સપ્તાહમાં 6 દિવસ કામ કરવાની તક મળશે.
- 1 દિવસમાં 8 કલાક અથવા વધુ કામ કરી શકો છો.
- જો તમે માત્ર 8 કલાક પ્રતિદિન અને સપ્તાહમાં 6 દિવસ કામ કરો તો તમને મહિનામાં 2400 પાઉંડ મળશે.
- ભારતીય ચલન માં આ રકમ 2.48 લાખ રૂપિયા જેટલી થાય છે.
- આ નોકરી 6 મહિના માટે છે , જેમાં તમે લગભગ 15 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
- આવવા જવા નો ખરચ અને રહેવા ની સુવિધા કંપની આપે છે.
- તમારે ફક્ત જમવા નો ખર્ચ કરવા નો રહેશે.
આ પણ તમને પસંદ પડશે : Work visa વગર વિદેશ જાઓ
UK Seasonal Worker visa – આ બાબતે વધુ માહિતી માટે કૃપા કરીને યુકેના સીઝનલ વર્કર વિઝાના (UK Seasonal Worker visa) સંબંધમાં યુનાઇટેડ કિંગડમ સરકાર ની ઓફિશલ વેબસાઇટ જુઓ. યુનાઇટેડ કિંગડમ માં આ વર્ષ કુલ 6 કંપનીઓ યુકેના UK Seasonal Worker visa હેઠળ નિમણુક કરવા ની છે.ઑક્ટોબર અથવા નવેમ્બરના મહિનામાં અરજી કરવા નું શરુ થશે , તો એ પહેલા તૈયારી કરી લો.