Skip to content
  • Home
  • Jyotish-Astrology
  • Vastu Tips
  • Numerology
  • Health
  • Current Events
  • Mobile
  • Education
  • Entertainment
  • Sports
anmoll_website_logo

Anmoll

A new mode of living life

  • Home
  • Jyotish-Astrology
  • Vastu Tips
  • Numerology
  • Health
  • Entertainment
  • Education
  • Technology
    • Mobile
    • Sound Bars
    • Air Conditioners
    • Television
    • Washing Machine
  • Finance
  • Insurance
  • Sports
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • ChatGPT in Gujarati
    ChatGPT શું છે ? શું ગૂગલની 20 વર્ષની સર્વોપરિતા જોખમમાં છે? Current Events
  • Ketu in third house in Gujarati.
    Ketu in 3rd house meaning, effects and remedies in Gujarati. Jyotish-Astrology
  • Ketu Remedy in Gujarati-કેતુ ના ઉપાય Jyotish-Astrology
  • Ketu in second house remedy
    Ketu in 2nd house meaning, impact and remedies in Gujarati Jyotish-Astrology
  • Ketu in first house remedy in Gujarati
    Ketu in 1st house meaning, impact and remedies in Gujarati Jyotish-Astrology
  • Supreme Court Judgement about Karmchari Pension Yojana
    Supreme Court Judgement about Karmchari Pension Yojana : 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો Current Events
  • SHUKRA GOCHAR 2022
    Shukra Gochar October 2022 : ધન ના કારક શુક્ર એ ચાલ બદલી, આ 5 રાશિ ને મળી શકે છે અઢળક લાભ Jyotish-Astrology
  • Fengshui - Vaastu tips for sweet relations
    Fengshui – Vaastu tips for sweet relations : સંબંધોમાં મધુરતા અને પરિવારમાં સુખ-શાંતિ માટે આટલું કરો. Jyotish-Astrology
  • Shani Margi 2022
    Shani Margi 2022 : શનિ માર્ગી – શરુ થશે આ રાશી ના સારા દિવસો Jyotish-Astrology
  • surya grahan 2022
    Surya Grahan 2022: સૂર્યગ્રહણ પર ગર્ભવતી મહિલાઓ સાવધાન – આ બાબતે ધ્યાન રાખો Jyotish-Astrology
Fresh Hot Idli from ATM

Fresh Hot Idli from ATM – ફક્ત 55 સેકંડ માં ATM આપશે ગરમા ગરમ ઈડલી !

Posted on October 22, 2022October 22, 2022 By admin No Comments on Fresh Hot Idli from ATM – ફક્ત 55 સેકંડ માં ATM આપશે ગરમા ગરમ ઈડલી !

Fresh Hot Idli from ATM : Viral Video Idli ATM

કલ્પના તો કરી જુઓ કે તમારા નજીક ના ATM માં થી પૈસા ના બદલે ગરમાગરમ ઈડલી ( Fresh Hot Idli from ATM ) નીકળતી હોય અને એ પણ ATM ની જેમ ગમે ત્યારે , જયારે ઈચ્છો ત્યારે ગરમ મળે તો કેવી મજા પડી જાય ! ખાસ કરી ને એકલા રહેતા લોકો કે હોસ્ટેલ માં રહેતા લોકો માટે તો આ ખુબ જ આશીર્વાદ રૂપ છે.

બેંગલોર ની એક કંપની Fresh Hot દ્વારા આ મશીન બનાવાયા છે . જે સામાન્ય ATM જેવા છે પણ તેમાં ગરમાગરમ ઈડલી મળે છે . ( Fresh Hot Idli from ATM ) આ રીતે મળતી ઈડલી ની વિશેષતા એ છે કે તે ગમે ત્યારે માંગો ફક્ત 55 સેકંડ માં ગરમાગરમ તૈયાર મળે છે . એટલે કે એક મિનીટ કરતાં પણ ઓછા સમય માં તમે ઈડલી નો સ્વાદ માણી શકો છો, વધારે રાહ પણ જોવી નથી પડતી.

ઈડલી મેળવવા માટે , વ્યક્તિએ મેનૂને સ્કેન કરવાનું હોય છે અને વેન્ડિંગ મશીન દ્વારા આપવામાં આવેલા ટોકન નંબર દ્વારા ઇચ્છિત ખાદ્ય ચીજવસ્તુઓ બુક કરવાની હોય છે. ખાદ્યપદાર્થો પસંદ કર્યા પછી, વ્યક્તિએ તેને તેમની ક્રેડિટ/ડેબિટ કાર્ડ આપવાની હોય છે અથવા Google Pay જેવા મોબાઈલ વોલેટ થી પેમેન્ટ કરવા નું હોય છે. આ મશીન, જે તાજી અને આરોગ્યપ્રદ ઇડલી બનાવે છે, એ તમારી સામે તમારો ઓર્ડર તૈયાર કર્યા પછી તેને પેક પણ કરી આપે છે.

આ પણ તમને ગમશે : Diwali Upay 2022 Gujarati : દિવાળી સુધી કરો તુલસીનો આ ઉપાય, મા લક્ષ્મી ધન-સંપત્તિની વર્ષા કરશે

આ મશીન માં ફક્ત ઈડલી જ મળે છે એવું નથી , મેદુવડા અને એવી બીજી ઘણી ખાદ્ય ચીજો નું એક આખું મેનુ ત્યાં સ્ક્રીન પર જોવા મળે છે. આ મેનુ તમારે મોબાઈલ માં સ્કેન કરવા નું હોય છે અને પછી વસ્તુઓ પસંદ કરવા ની હોય છે . ઈડલી ની સાથે અલગ અલગ પ્રકાર ની ચટણી પણ ઓર્ડર કરી શકાય છે. આ બધું ખુબ જ સ્વચ્છતા પૂર્વક ફુલ્લી ઓટોમેટીક મશીનો દ્વારા તૈયાર કરવા માં આવે છે.

આ મશીનમાં તમે એક સાથે વધુ માં વધુ 27 ઈડલી નો ઓર્ડર આપી શકો છો. આ બાબત નો એક વિડીયો સોશિયલ મીડિયા માં ખુબ જ વાઈરલ થયો છે , આ વિડીયો એટલી હદે વાઈરલ થયો છે કે આનંદ મહિન્દ્ર એ પણ એની નોંધ લીધી અને પોતે પણ એ વિડીયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.

So many have attempted to create robotic food prep/vending machines. Presume this meets FSSAI standards & the ingredients are refreshed adequately? How is the taste, Bengaluru folks? I’d love to see this pop up in airports/malls globally. Will be a major ‘cultural’ export! pic.twitter.com/C8SjR6HwPK

— anand mahindra (@anandmahindra) October 16, 2022
આ પણ તમને ગમશે : Diwali Upay 2022 Gujarati : દિવાળી સુધી કરો તુલસીનો આ ઉપાય, મા લક્ષ્મી ધન-સંપત્તિની વર્ષા કરશે

નીચે અન્ય એક વિડીયો પણ તમે જોઈ શકો છો.

Fresh Hot Idli from ATM

Fresh Hot Idli from ATM Address in Bangalore :

Freshot Experience Center :

Address: Vijaya Complex, 357/361 Ground Floor, 5th Main Rd, Vijaya Bank Layout, Bilekahalli, Bengaluru, Karnataka 560076

ઈડલી ના ATM કઈ જગ્યાએ આવેલા છે – Address of Fresh Hot Idli ATM ?

ઈડલી ના ATM બેંગ્લોર માં બે જગ્યા એ આવેલા છે , જેના સરનામાં આ મુજબ છે Freshot Experience Center
1. Address: Vijaya Complex, 357/361 Ground Floor, 5th Main Rd, Vijaya Bank Layout, Bilekahalli, Bengaluru, Karnataka 560076
2. Address: 139, 1st Main, 4th Cross, Sarvabhouma Nagara, MSRS Nagar Bilekahalli, Next to IIM, near Sky Pool, Bengaluru, Karnataka 560076

શું આ ઈડલી ગરમાગરમ હોય છે ?

હા , આ ઈડલી તમારી સામે જ મશીન તૈયાર કરે છે એને એ ગરમાગરમ હોય છે .

આ મશીનમાં સ્વચ્છતા નું ધ્યાન રખાય છે – is Fresh Hot Idli ATM hygienic ?

હા, આ મશીનો માં સ્વચ્છતા નું ખુબ સારું ધ્યાન રખાય છે.

Food, Technology Tags:fresh hot idli, Fresh Hot Idli from ATM, freshhot experience center, freshhot idli, idli atm, idli machine in bangalore, idli robot

Post navigation

Previous Post: 80ના દાયકાના અમિતાભ: ફિલ્મી યાત્રા ના 5 પડાવ જેના થી બચ્ચન ભારતના ‘મહાનાયક’ બન્યા
Next Post: Dhanteras 2022 : धनतेरस की पूजा का मुहूर्त समय शुभ संयोग आपको बनाएंगे मालामाल

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ChatGPT શું છે ? શું ગૂગલની 20 વર્ષની સર્વોપરિતા જોખમમાં છે?
  • Ketu in 3rd house meaning, effects and remedies in Gujarati.
  • Ketu in 2nd house meaning, impact and remedies in Gujarati
  • Ketu in 1st house meaning, impact and remedies in Gujarati
  • Supreme Court Judgement about Karmchari Pension Yojana : 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો

Recent Comments

  1. Ketu in 3rd house meaning, effects and remedies in Gujarati. on Ketu Remedy in Gujarati-કેતુ ના ઉપાય
  2. Ketu Remedy in Gujarati-કેતુ ના ઉપાય on Rahu Remedy in Gujarati-રાહુ ના ઉપાય
  3. Ketu in 1st house meaning, impact and remedies in Gujarati on Ketu Remedy in Gujarati-કેતુ ના ઉપાય
  4. Supreme Court Judgement about Karmchari Pension Yojana : 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો on જો તમારા ઘરમાં કબુતર આવતા હોય તો આ બાબત નું રાખો ધ્યાન
  5. Diwali Upay 2022 Gujarati : દિવાળી સુધી કરો તુલસીનો આ ઉપાય, મા લક્ષ્મી ધન-સંપત્તિની વર્ષા કરશે - Anmoll on જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 સરળ અને સચોટ ઉપાય

Categories

  • Current Events
  • Entertainment
  • Finance
  • Food
  • Health
  • Jyotish-Astrology
  • Mobile
  • Numerology
  • People
  • Spiritual
  • Technology
  • Uncategorized
  • Vastu Tips

Copyright © 2023 Anmoll.

Powered by Anmoll