Dream Girl 2 box office collection day 1:
Number of Share: 0 આયુષ્માન ખુરાનાની film Dream Girl 2 એક આંકડા ની રકમ માં સમેટાઈ ગઈ , જો કે આ રકમ સત્યપ્રેમ કી કથા કરતાં વધુ છે. ડ્રીમ ગર્લ 2 એ 2023 ની ભારતીય હિન્દી-ભાષાની કોમેડી-ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે અને બાલાજી મોશન પિક્ચર્સ હેઠળ એકતા કપૂર અને…