• 124 કરતાં વધારે દેશોમાં જાણીતા સોફ્ટવેર નિર્માતા ...વધુ માહિતી માટે નીચે આપેલ ધ્વજ પર ક્લિક કરો.

    free counters Source : FlagCounter.com

How to install Anmoll English Software

તમારા PC માં જો કોઇ Anti virus software ચાલુ હોય તો Anmoll Software ઇન્સ્ટોલ કરતાં પહેલાં Anti virus software "Exit" અથવા "Disable" કરો પછી જ Anmoll Software ઇન્સ્ટોલ કરો.

Windows XP પર Install કરવા માટે

Windows XP પર install કરવા માટે કોઇ વિશેષ પ્રક્રિયા નથી. આપના CD Drive માંથી AnmollHome Setup.exe પર ડબલ કલિક કરવાથી Installation ચાલુ થશે . Screen પરની સૂચના અનુસાર Next અથવા OK જે લાગુ પડે તેના પર ક્લિક કરો. સુચના અનુસાર કરો.ઇન્સ્ટોલેશન પુરું થાય એટ્લે તમારા ડેસ્ક્ટોપ સ્ક્રિન પર અનમોલ સોફ્ટ્વેર નો આઇકોન જોવા મળશે. તેના પર ડબલ કલિક કરીને તમે અનમોલ સોફ્ટ્વેર ચાલુ કરી શકશો.જૉ કૉઈ કારણસર સોફ્ટ્વેર બરાબર કામ ના કરે તો નીચે આપેલ Install કરવા માટેની સુચના મુજબ Install કરો.

Windows Vista / Windows 7 / Windows 8 / Windows 8.1/ Windows 10 પર Install કરવા માટે...

આપના CD Drive માંથી AnmollHome Setup.exe પર Right Click કરો. મેનુ જોવા મળશે તેમાંથી "Run as administrator" પર કલિક કરો.

હવે Installation ચાલુ થશે. Screen પર જે સુચના આવતી જાય તે મુજબ ની સુચના અનુસાર Next અથવા OK જે લાગુ પડે તે રીતે ક્લીક કરો. સુચના અનુસરો. ક્યાય પણ કેન્સલ કરવાનુ નથી. Installation થઇ જાય એટ્લે તમારા ડેસ્ક્ટોપ સ્ક્રિન પર અનમોલ સોફ્ટવેરનો આઇકોન જોવા મળશે. આ આઇકોન પર Right Click કરી "Properties" પર ક્લિક કરો.

હવે જે સ્ક્રિન જોવા મળે તેમાં " Compatibility" પર ક્લિક કરો. તેમાં "Run this program in compatibilty mode for " લખેલુ હશે તેની સામે ટીક માર્ક કરેલ હોય તો ટીક માર્ક કાઢી નાખો. હવે નીચે "Run this program as an administrator" લખેલું જોવા મળશે. તેની સામે આપેલા બોક્સમાં ટીક માર્ક ના હોય તો કરી દો. OK કરો.

હવે અનમોલ સોફ્ટ્વેરના આઇકોન પર ડબલ કલિક કરીને તમે અનમોલ સોફ્ટ્વેર ચાલુ કરી શકો છો.

Install કર્યા પછી જો કોઈ Error આવે તો Error Help વાંચવા માટે અહી ક્લીક કરો.