• 124 કરતાં વધારે દેશોમાં જાણીતા સોફ્ટવેર નિર્માતા ...વધુ માહિતી માટે નીચે આપેલ ધ્વજ પર ક્લિક કરો.

    free counters Source : FlagCounter.com

વિદ્યાર્થી, ગૃહિણી થી લઇ ને વિદ્વાનો સૌએ વખાણેલ Anmoll English Software ની વિશેષતાઓ ...

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , નીચે આપેલ Like બટન પર ક્લીક કરો.

Special features of Anmoll English Software

શબ્દો, તૈયાર વાકયો કે ગ્રામરના નિયમો ગોખ્યા વગર English બોલતા શીખવતું તદન નવી પદ્વતિ પર આધારીત વિશ્વનું એકમાત્ર ગુજરાતી સોફટવેર.

English શીખવા માટે તમે કદાચ આ પહેલાં પણ કોઈ સોફટવેર જોયા હશે કે અન્ય પ્રકારનું study material જોયું હશે તે બધામાં તમને કોઈને કોઈ ખામી જણાઈ હશે. Anmoll English software માં તે તમામ ખામીઓ તો દુર કરી જ છે પણ તે ઉપરાંત પણ કંઈ કેટલીય વિશેષતાઓ તેમાં ઉમેરી છે કે જેથી તમને Anmoll English software થી English શીખવામાં કોઈ તકલીફ ના પડે.

આપેલી સૂચનાઓ અનુસાર અભ્યાસ કરશો તો કદાચ શીખતા થોડો સમય લાગશે પણ પછી તમે ખરેખર આત્મવિશ્વાસથી નિયમો યાદ કર્યા વિના જ બોલી શકશો. કોઈપણ ભાષા શીખવા માટે આ જ સાચી પદ્વતિ છે...સાંભળો, વિચારો, બોલો.

અન્ય English શીખવાના સોફટવેર English માં જ હોય છે ...Anmoll English software સંપુર્ણપણે ગુજરાતીમાં છે ...સમજૂતી તેમજ હેલ્પ પણ ગુજરાતીમાં છે.

કેટલાંક સોફટવેરમાં માત્ર શબ્દો શીખવા માટે જોડકણાં જોડવા જેવી રમતો હોય છે.

કેટલાંક સોફટવેરમાં માત્ર શબ્દો જોવા માટે શબ્દકોષ ( ડિકશનરી) હોય છે.

કેટલાંક સોફટવેરમાં માત્ર તૈયાર English વાકયો આપેલા હોય છે.

કેટલાંક સોફટવેરમાં માત્ર ગ્રામરના નિયમો આપેલા હોય છે.

કેટલાંક સોફટવેરમાં માત્ર બાળકોને ઉપયોગી English બાળગીતો, રમતો આપેલા હોય છે.

કેટલાંક સોફટવેર માત્ર અમુક ધોરણના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત હોય છે.

કેટલાંક પુસ્તકોની સાથે અગાઉથી રેકોર્ડ કરેલી ઓડીયો કેસેટ હોય છે, જે એકાદ બે વાર સાંભળી ને તમે કંટાળી જાઓ છો.

Anmoll English software એકમાત્ર એવું સોફટવેર છે જેમાં English શીખવા માટેના લગભગ બધા જ પાસાઓ આવરી લેવાયા છે. English શીખવામાં ગુજરાતીઓને શું શું તકલીફ પડે છે તે અંગે ઉંડું સંશોધન કરીને શીખવા માટે જરૂરી એવી તમામ બાબતોને અહીં રજુ કરવામાં આવી છે.

અગાઉથી રેકોર્ડ કરેલા શબ્દો કે વાકયોને બદલે Anmoll English software માં ખાસ વિકસાવાયેલ ઈન્ટર એકટીવ CompuTeacher નો ઉપયોગ કરેલો છે. આમ Anmoll English software એ English શીખવા માટેનું એક સંપુર્ણ સોફટવેર છે. કોઈની મદદ વિના ઘેર બેઠા ...નિયમો, વાકયો ગોખ્યા વગર English શીખવાની તદન નવી અને સરળ પદ્વતિ અનમોલમાં છે.

આ સોફટવેરનો કેવી રીતે ઉપયોગ કરવો તે માટે એકદમ સરળ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ ...ઈન્ડેકસમાં ...વિભાગ ૧ - સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ ખાસ વાંચો.

થોડું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવનાર કોઈપણ ઉંમરની વ્યકિત Anmoll English software નો ઉપયોગ કરી શકે છે. English શીખવામાં લોકોને કયાં તકલીફ પડે છે તે અંગે સંશોધન કરીને અનમોલની ટીમ દ્વારા આ ખાસ નવી, સરળ પદ્વતિ વિકસાવવામાં આવી છે કે જે માત્ર Anmoll English software માં જ તમને જોવા મળશે. આ પદ્વતિ Anmoll English software દ્વારા કોપીરાઈટ એકટ હેઠળ સુરક્ષિત છે જેથી થોડા ફેરફારો કરીને પણ Anmoll English software ની વિશેષતાઓની કોઈ નકલ ના કરી શકે.

Anmoll English software માં વિભાગ ૧ માં અનમોલનો ઉપયોગ કરવા વિશે માહિતી આપેલી છે.

વિભાગ 3 માં Listen , Think , Speak પદ્વતિ અનુસાર ચેપ્ટર્સ આપેલ છે. ચેપ્ટર્સ ની વિગતો માટે વિષય સૂચી મેનુ જુઓ .

આ દરેક ચેપ્ટરમાં 9 પેજ આપેલા છે. દરેક પેજના ઉપયોગ વિશે માહિતી માટે ઈન્ડેકસમાં વિભાગ 1 સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જુઓ. વધારે માહિતી માટે Screen Shots જુઓ .

વિભાગ 4 માં વાતચીત ની પ્રેકટીસ માટે ચેપ્ટર્સ આપેલ છે . ચેપ્ટર્સ ની વિગતો માટે વિષય સૂચી મેનુ જુઓ .

આ દરેક ચેપ્ટરમાં 9 પેજ આપેલા છે. દરેક પેજના ઉપયોગ વિશે માહિતી માટે ઈન્ડેકસમાં વિભાગ 1 સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જુઓ. વધારે માહિતી માટે Screen Shots જુઓ .

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , નીચે આપેલ Like બટન પર ક્લીક કરો.

વિભાગ 5 માં ગ્રામર(વ્યાકરણ) વિશે માહિતી મેળવવા ઈચ્છતા હો તો તે માટેના ચેપ્ટર્સ આપેલા છે. આ વિભાગમાં પણ દરેક ચેપ્ટરમાં 6 પેજ આપેલા છે. ચેપ્ટર્સ ની વિગતો માટે વિષય સૂચી મેનુ જુઓ .

વિભાગ 6 માં તમારું શબ્દભંડોળ વધારવા માટે રસપ્રદ શબ્દરમતો આપેલી છે. વધારે માહિતી માટે Screen Shots જુઓ .

આ બધી રમતો એવી છે કે જેમાં તમે નવા શબ્દો ઉમેરો તેનો પણ સમાવેશ થઈ જાય છે આથી એકની એક રમત કે એકના એક શબ્દો રિપીટ થતા નથી અને તમારો રસ જળવાઈ રહે છે. તથા વધુને વધુ નવા શબ્દો શીખી શકાય છે. આમ ગોખ્યા વગર જ શબ્દો યાદ રહી જાય છે.

Auto Suggestions કે જે મનોવૈજ્ઞાનિક ઢબે તમારો આત્મવિશ્વાસ વધારે છે. વધારે માહિતી માટે Screen Shots જુઓ .

Mind Power Music કે જે અભ્યાસ માટે તમારું મન એકાગ્ર કરે છે . વધારે માહિતી માટે Screen Shots જુઓ .

સોફટવેરના દરેક બટન પર Mouse cursor લઇ જતાં તરત જ તે બટનના ઉપયોગ વિશે ગુજરાતીમાં Auto help tooltip જોવા મળે છે.

અનમોલ દરેક સ્ટુડન્ટની પ્રગતિનો અહેવાલ તૈયાર કરે છે જે તમે ગમે ત્યારે જોઈ શકો છો, પ્રિન્ટ પણ કરી શકો છો. વધારે માહિતી માટે Screen Shots જુઓ .

અનમોલમાં છે Six level performance rating scale જે તમારી પ્રગતિનું યોગ્ય મૂલ્યાંકન કરે છે.

સમજુતી Colour coded text માં હોવાથી સરળતાથી યાદ રહી જાય. વધારે માહિતી માટે Screen Shots જુઓ .

કોમ્પ્યુટીચર જે લાઈન વાંચતું હોય તે લાઈન તમારી નજર સામે જ રહે છે જેથી એકાગ્રતા જળવાઈ રહે.

ગૃહિણીઓ નવરાશના સમયે ઘેરબેઠાં શીખી શકે તથા બાળકોને પણ શીખવાડી શકે તેવી સરળ પદ્વતિ.

અધિકારીઓ, વ્યાપારીઓ અલગ સમય ફાળવ્યા વિના પોતાની જ ઓફિસમાં બેઠા બેઠા અત્યાધુનિક પદ્વતિથી English શીખી શકે છે.

ગ્રામર શીખવા ઈચ્છનારાઓ માટે અત્યંત આધારભૂત વિસ્તૃત ગ્રામર

વિદેશ જવા ઈચ્છુક લોકો માટે ખાસ ઉપયોગી.

અગાઉથી રેકોર્ડીંગ કરેલા વાકયોને બદલે અનમોલમાં ઈન્ટરએકટીવ CompuTeacher નો ઉપયોગ કરેલો છે. આ CompuTeacher અનમોલ દ્વારા ખાસ વિકસાવાયેલ છે જે Speech Engine(ઈન્સ્ટન્ટ સ્પીચ જનરેટર) નો ઉપયોગ કરે છે. આ CompuTeacher American English , British English અને Indian English ઉચ્ચાર કરી શકે છે. વધારે માહિતી માટે Screen Shots જુઓ

American English TOEFL માટે તથા અમેરિકા જવા ઈચ્છુકો માટે ઉપયોગી છે.

British English IELTS માટે તથા UK, CANADA, AUSTRALIA અને અન્ય British વસાહતી દેશોમાં જવા ઈચ્છુકો માટે ઉપયોગી છે.

આ કોમ્પ્યુટીચર પુરુષ અને મહિલા એમ બે પ્રકારે પસંદગી કરી શકાય છે. આ પસંદગી વિવિધતા માટે છે.

મુખ્ય ડિકશનરી ઉપરાંત દરેક વ્યકિત પોતાની અલગ ડિકશનરી બનાવી શકે છે. તમારી પોતાની ડિકશનરીમાં તમે નવા શબ્દો ઉમેરી શકો છો. તમે ઉમેરેલા કોઈપણ નવા શબ્દનો ઉચ્ચાર અને સ્પેલિંગ કોમ્પ્યુટીચર બોલી બતાવે છે. અટપટા શબ્દોના ઉચ્ચાર શીખવાનું હવે સાવ સહેલું. (ઈન્સ્ટન્ટ સ્પીચ જનરેટર)

હજી તો ઘણું બધું છે અનમોલમાં ... પણ તે માટે હવે તમે અનમોલનો ઉપયોગ ચાલુ કરી દયો અને જાતે જ વધારે જાણી લ્યો... બરાબરને ? તો હવે કોની રાહ જુઓ છો ? ઉપરોકત બધી વિશેષતાઓ ખાસ અનમોલ દ્વારા વિકસાવાયેલ છે તથા માત્ર અનમોલમાં ઉપલ્બધ છે. અયોગ્ય રીતે મેળવેલી વિદ્યા ખરે સમયે કામ આવતી નથી, અનમોલ સોફટવેર માત્ર યોગ્ય રીતે મેળવીને જ અભ્યાસ કરો. તમારા બધા જ ઓળખીતા, સગા વ્હાલાં, મિત્રો, સંબંધીઓને આ માહિતી જરૂર વંચાવો, તેમને અનમોલની વિશેષતાઓની વાત જરૂર કરો.