• 124 કરતાં વધારે દેશોમાં જાણીતા સોફ્ટવેર નિર્માતા ...વધુ માહિતી માટે નીચે આપેલ ધ્વજ પર ક્લિક કરો.

    free counters Source : FlagCounter.com

આપના સવાલો ...જાણવા જેવું...Frequently Asked Questions...FAQ

અનમોલ સોફ્ટવેરથી અંગ્રેજી શીખવામાં કેટ્લો સમય લાગે?

જેવી રીતે એક પુસ્તક પુરું કરવામાં લાગતો સમય દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે તે રીતે આ સોફ્ટવેરથીઅંગ્રેજી શીખવા માટે લાગતો સમય પણ અલગ હોઇ શકે છે , પરંતુ સામાન્ય રીતે ત્રણ થી ચાર મહીના જેટ્લો સમયજરુરી છે, ત્યારબાદ પણ જેટ્લી વધારે પ્રેક્ટીસ કરવામાં આવે તેટ્લી વધારે સફળતા મળી શકે છે.

મને ગ્રામર ના નિયમો ગોખવાનો કંટાળો આવે છે તો આ સોફ્ટવેરથી હું અંગ્રેજી શીખી શકીશ?

નાનું બાળક પોતાની ભાષા શીખે ત્યારે તેને કોઇ ગ્રામર શીખવ્યા વગર જ બોલતા આવડી જાય છે તે પદ્ધતિ પરથી આસોફ્ટવેર વિક્સાવાયેલ છે આથી તમે સરળતાથી અંગ્રેજી બોલતા શીખી શકો છો. કેવી રીતે અભ્યાસ કરવો તે અંગેસોફ્ટવેરમાં વિગતવાર માહિતિ આપેલ છે.આ મુજબ અભ્યાસ કરવાથી તમે ગ્રામરના નિયમો ગોખ્યા વગર અંગ્રેજીશીખી શકો છો.

કલાસિસમાં ગયા વગર પણ અંગ્રેજી શીખી શકાય?

હકિકતમાં ક્લાસિસમાં જવાથી શીખી શકવાની શક્યતા કરતાં સોફ્ટવેરથી શીખી શકવાની શક્યતા વધારે છે કારણ કે ... ક્લાસિસમાં બધાની હાજરીમાં તમે કદાચ સંકોચ અનુભવો ... ક્લાસિસમાં બધાની શીખવાની ઝ્ડ્પ સરખી ના હોવા ના લીધે તમે કદાચ લઘુતાગ્રંથી અનુભવો તે શક્ય છે... ક્લાસિસમાં મર્યાદીત સમય હોવાથી પણ શીખવામાં રસ ના પડે તે શક્ય છે... ક્લાસિસમાં ગ્રામરના નિયમો ગોખીને ભણાવતા હોય તો પણ રસ ના પડે તે શક્ય છે... આમ ઘેરબેઠાં સોફ્ટવેરથી શીખવાનું વધારે અનુકુળ પડે છે.

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , Like કરો. / Share કરો.

આ સોફ્ટવેરનો ઉપયોગ કોણ કરી શકે, શું આ સોફ્ટવેર બાળકો માટે છે?

પોતે જાતે જ કોમ્પ્યુટર ઓપરેટ કરી શકતા હોય એટ્લે કે થોડું પણ કોમ્પ્યુટર જાણતા હોય તેવા તમામ ઉંમર ના લોકોઆ સોફ્ટ્વેરર્ની મદદ્થી અંગ્રેજી શીખી શકે છે.

આ સોફ્ટ્વેર કયા ધોરણના વિધ્યાર્થીઓ માટે છે?

આ સોફ્ટ્વેર એવી રીતે વિક્સાવાયેલ છે કે જેથી અંગ્રેજી શીખવાના લગભગ તમામ પાસાઓ નો તેમાં સમાવેશ થઇ જાય, એટલેકે આ સોફ્ટ્વેર કોઇ અમુક ધોરણના વિધ્યાર્થીઓ માટે મર્યાદીત નથી પણ તમામ પ્રકારના લોકો તેનો ઉપયોગ કરીને અંગ્રેજીશીખી શકે છે.

શું આ સોફ્ટ્વેરમાં ડીકશનરી છે? તેમાં કેટ્લા શબ્દો છે?

હા, આ સોફ્ટ્વેરમાં ડીકશનરીનો સમાવેશ કરેલ છે તથા તેમાં આશરે દસ હજાર જેટ્લાં શબ્દો આપેલ છે, તમે જાતે નવાનવા શબ્દો શીખો તે હેતુ હોવાથી માત્ર જરુરી શબ્દો આપેલા છે.

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , Like કરો. / Share કરો.

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , Like કરો. / Share કરો.