કેવી રીતે અનમોલ સોફ્ટ્વેર ઇન્સ્ટોલ કરશો ?

 

WINDOWS XP :

 

WINDOWS XP પર INSTALL કરવા માટે આપના CD DRIVE માંથી AnmollHome Setup.exe પર ડબલ કલિક કરવાથી  INSTALLATION ચાલુ થશે . Screen પરની સૂચના અનુસાર NEXT અથવા  OK  જે લાગુ પડે તેના પર ક્લિક કરો. સુચના અનુસાર કરો.ઇન્સ્ટોલેશન પુરું થાય એટ્લે તમારા ડેસ્ક્ટોપ સ્ક્રિન પર અનમોલ સોફ્ટ્વેર નો આઇકોન જોવા મળશે. તેના પર ડબલ કલિક કરીને તમે અનમોલ સોફ્ટ્વેર ચાલુ કરી શકશો.જૉ કૉઈ કારણસર સોફ્ટ્વેર  બરાબર કામ ના કરે તો નીચે આપેલ WINDOWS VISTA પર INSTALL કરવા માટેની સુચના મુજબ Install કરો.

 

 

 

WINDOWS VISTA :

 

WINDOWS VISTA પર INSTALL કરવા માટે...

 

આપના CD DRIVE માંથી AnmollHome Setup.exe પર  RIGHT CLICK કરો. નીચેના ચિત્ર મુજબ   મેનુ જોવા મળશે તેમાંથી "Run as administrator" પર કલિક કરો.

 

 

 

 

 

હવે  INSTALLATION ચાલુ થશે. Screen પરની સુચના અનુસાર NEXT અથવા OK  જે લાગુ પડે તે રીતે કલિક કરો. સુચના અનુસરો.  INSTALLTION થઇ જાય એટ્લે તમારા ડેસ્ક્ટોપ સ્ક્રિન પર અનમોલ સોફ્ટવેરનો આઇકોન જોવા મળશે. આ આઇકોન પર RIGHT CLICK કરીને નીચેના ચિત્ર મુજબ  "PROPERTIES"  પર ક્લિક કરો.

 

હવે નીચે મુજબના ચિત્ર મુજબ સ્ક્રિન જોવા મળશે. તેમાં પણ "Run as administrator" લખેલું જોવા મળશે. તેની સામે આપેલા બોક્સમાં ટીક માર્ક કરી દો. ઓકે કરો. હવે તમે અનમોલ સોફ્ટ્વેરનો ઉપયોગ

 

કરી શકો છો.

 

 

 

WINDOWS 7  પર અનમોલ સોફ્ટ્વેર ઇન્સ્ટોલ કરવા માટે ...

 

આપના CD DRIVE માંથી AnmollHome Setup.exe પર  RIGHT CLICK કરો. નીચેના ચિત્ર મુજબ   મેનુ જોવા મળશે તેમાંથી "Run as administrator" પર કલિક કરો.

 

 

 

 

સોફ્ટ્વેર ઇન્સ્ટોલ થવાનું ચાલુ થશે. Screen પરની સુચના અનુસાર NEXT અથવા OK  જે લાગુ પડે તે રીતે કલિક કરો. સુચના અનુસરો.  INSTALLTION થઇ જાય એટ્લે તમારા ડેસ્ક્ટોપ સ્ક્રિન પર અનમોલ સોફ્ટવેરનો આઇકોન જોવા મળશે. આ આઇકોન પર RIGHT CLICK કરીને નીચેના ચિત્ર મુજબ  "Troubleshoot Compatibility"  પર ક્લિક કરો.

 

 

 

હવે નીચેના ચિત્ર અનુસાર "Try recommended settings" પર કલિક કરો.

 

 

 

 

 

હવે નીચેના ચિત્ર અનુસાર "Start the program" પર કલિક કરો.

 

 

 

 

હવે અનમોલ સોફ્ટ્વેર ચાલુ થશે,  ચાલુ થાય પછી Next કલિક કરો.

 

હવે નીચેના ચિત્ર અનુસાર "Yes save these settings for this program" પર કલિક કરો.

 

 

 

 

હવે નીચેના ચિત્ર અનુસાર "Close the troubleshooter" પર કલિક કરો.

 

 

 

 

 

તમારી Anmoll CD માંથી Extra ફોલ્ડર ખોલો. તેમાં આપેલ Msagent.exe  પણ ઉપર મુજબ Install  કરો.

 

 

 

 

 

 

હવે અનમોલ સોફ્ટ્વેરના આઇકોન પર ડબલ કલિક કરીને તમે અનમોલ સોફ્ટ્વેર ચાલુ કરી શકો છો.