Topics covered in Anmoll English Software

શબ્દો, તૈયાર વાકયો કે ગ્રામરના નિયમો ગોખ્યા વગર English બોલતા શીખવા માટે ઉપયોગી સફળ અને લોકપ્રિય એકમાત્ર ગુજરાતી સોફટવેર.

Anmoll English software માં કુલ્લ 10 વિભાગ આપેલ છે , જે નીચે મુજબ છે .

Section 1 - Introduction

Anmoll English software શા માટે સફળ છે અને એની શું વિશેષતા છે તે બાબત ની માહિતી સોફ્ટવેર ના વિભાગ 1 માં આપેલ છે .

Section 2 - Starting

Anmoll English software ના વિભાગ 2 માં નીચે મુજબ માહિતી આપેલ છે

(i) કેવી રીતે અભ્યાસ કરશો ? આ વિભાગમાં Anmoll Software નો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજુતી આપેલ છે . આ ઉપરાંત અંગ્રેજી મૂળાક્ષરો ABCD ની સમજુતી અને શબ્દો , જોડણી , Spelling કઈ રીતે બને એ સમજાવ્યું છે .

Section 3 - Listen , Think , Speak

વિભાગ 3 માં નીચે મુજબ નાં TOPICS , મુદ્દાઓ વિસ્તૃત સમજુતી , ઉદાહરણો અને પ્રેકટીસ સાથે આપેલ છે . કઈ રીતે પ્રેકટીસ કરવાની છે તે જાણવા માટે ScreenShots જુઓ . નીચે આપેલ દરેક મુદ્દા ને સમજાવવા માટે દરેક Topic ને 9 ભાગમાં વિભાજીત કરેલ છે, જેમાં પ્રત્યેક મુદ્દા ને લગતી (1) સમજુતી , (2) ઉપયોગી શબ્દો , (3) સાંભળવા ની પ્રેકટીસ , (4) કોમ્પ્યુટર સાથે વાતચીતની પ્રેકટીસ , (5) સાચા વાક્યો બનાવવા , (6) અલગ અલગ શબ્દોમાંથી ગુજરાતી વાક્ય ને આધારે English વાક્યો બનાવવા , (7) અલગ અલગ શબ્દોમાંથી English વાક્ય ને આધારે ગુજરાતી વાક્યો બનાવવા , (8) English માં થી ગુજરાતી ભાષાંતર ની પ્રેકટીસ , (9) ગુજરાતીમાંથી English ભાષાંતર ની પ્રેકટીસ આમ નવ વિભાગ , નવ પેજ દરેક Topic , દરેક મુદ્દા માટે વિસ્તાર થી આપેલ છે .

Use of I am...We are...You are

Negative sentences using I am...We are...You are

Composite sentences using I am...We are...You are

Use of He...she...it...they...

Negative sentences using He...she...it...they...

Composite sentences using He...she...it...they...

Use of My ...Our...Yours ...

Forming questions with My ...Our...Yours ...

Forming questions using Who is ...What is ...

Use of This is,That is...

Forming questions using This is,That is...

Use of His...Her..Its...

Use of Where...here...there...

Forming questions using Where...here...there...

Use of Me...Us...You

Use of Him...Her...Them...

Revision of above all topics

Use of Do...Don't

Use of I work...I am working...

Use of I was... We were...You were...

Use of He was ...She was...It was...They were...

Use of I will come... We will go...You will work...

Use of He will sing ...She will dance...

Use of I have ...He has...She has...

Use of I will have to go...

Use of Let ... Let's go...

Revision of above topics

માલિકી દર્શાવવા માટે અંગ્રેજીમાં apostrophe s ( 's ) નો ઉપયોગ.

Use of Which ...Which house......

Big...bigger...biggest... Comparison

Use of Want to ... ..

Use of May ...

Use of Should ... .

Use of Must... ... You must go...

Use of In order to...

Use of If...then...conditional sentences

Revision of above topics

Use of Can......You can smoke here...

Use of Could ...They could help us...

Use of Due to... ...

Use of Lack of ... ...

Use of Instaed of ...

Use of Some ...

She went to the market...

Use of Did ...so ...

Use of In spite of that......

Use of Either ...or... ...

Revision of above topics

Use of Going to ...I am going to buy a car...

Use of On condition that...

Use of Should have...You should have passport...

Use of Being ...

It seems ... ...

Use of According to ....

Use of Such ..

Use of Whether...Whether you like it or not...

Have finished...Use of have + PT

Will Have finished...Use of Will have + PT

Should have + PT ...Use of should have + PT

Revision of above topics

Before ...After

ago ... During

Neither nor ...either

Be able to ...Not able to...

Any .

Anybody ..Nobody ...Somebody

Anything ... Nothing ...Something

Anywhere ... Nowhere ... Somewhere

Used to .

Keep on ... Keep off

Revision of above topics

While

As long as...

Sooner or later....

I would like....

Use of Have been...Has been

How long ...?

Since ... Till ...Until

Use of For...since...

Active Passive sentences ... is/am/are/was/were + PP

Active Passive sentences ... is/am/are/was/were + being + PP

Active Passive sentences ...has/ had been + PT + by

Active Passive sentences ... will be + PT + by

Revision of above topics

Use of Many ... Much ...a lot of ...

Use of Never ... Ever

Use of In ... At

Use of On ...On the way

Use of In front of ...Near ...Opposite

Use of Behind ...Under

Use of Across...Through...Along

Use of About ...With...Without

Use of Be good at...Afraid of...Fed up with

Revision of above topics

Use of Talk to...Speak to...Listen to

Use of Look at...Look for...Look after

Use of Look ahead...Look forward...Look in

Use of Look out...Look through

Use of Look ahead...Look forward...Look in

Use of Call on...Call back...On call

Use of Call for...Call off...Call out

Use of Give away...Give in...Give out...Give up

Use of Get...Get away...Get down

Use of Get on...Get ready...Get up

Use of Put...Put on...Put off

Revision of above topics

Section 4 - Conversation Practice

આ વિભાગમાં વાતચીતની પ્રેકટીસ કરવાની છે . રોજ ની વાતચીતને કેવી રીતે અસરકારક બનવી શકાય તે અહી વાતચીત દ્વારા સમજાવેલ છે .

Good morning , let , glad, now ...

Telling time , AM / PM , wake up

He is, She is, It is , article An

You,Your,Yours,Youeself,Yourselves

By...By the end of

Why ...any...any more...any longer

Where , on , over, over and over

Me, us , my , myself

Shall , will , was, were

Till, until, this, that

Prefer, yet, these, those

Would , what , what about

Of course , be sure , make sure

Be able to, as long as

Becuse , as far as

Instead of, always , never

Who, whom, whose , how

Should , should have , must , in order to

Do, does , did

Giving Instructions and orders

Do you , don't you, doesn't

While, before

For , since

After , when , whenever

Little, a little , little bit

Can , could , may , might

Too , too much

Want , wanted to

Get , according to

Much , many , enough

Better than , at least , at the most

Have , has , had

Have to do

As if , every now and then

Due to , used to , lack of

Being , time being

Have been , has been , had been

Excuse , excuse me

Though , even though , however

Realise , be about to

If then , if then else

Either or , neither nor , whether or

Section 5 - Grammar

ઉપર આપેલા બધા વિભાગોનો અભ્યાસ કરશો તો તમારે ગ્રામર અલગથી શીખવા ની જરૂર નહિ પડે પણ તેમ છતાં જો તમે ગ્રામર ના નિયમો શીખવા ઈચ્છતા હો તો આ વિભાગમાં એ આપેલ છે.

Article A and An

Article The

Personal Pronouns

Subject Pronoun અને Object Pronoun.

Possessive Pronouns

Reflexive Pronoun

Demonstrative Pronoun

Prepositions

Indefinite Pronouns

Reciprocal Pronouns

Relative Pronouns

Adjectives

Qualitative Adjectives

Quantitative Adjectives

Colour Adjectives

Numeral Adjectives...cardinals and ordinals

Demonstrative Adjectives

Interrogative Adjectives

Possessive Adjectives

Emphasizing Adjectives

Comparison...Comparative, superlative

Proper Noun

Commom Noun

Collective Noun

Material Noun

Abstract Noun

Simple Present Tense

Present Continuous Tense

Present Perfect Tense

Present Perfect Continuous Tense

Simple Past Tense

Past Continuous Tense

Past Perfect Tense

Past Perfect Continuous Tense

Simple Future Tense

Future Continuous Tense

Future Perfect Tense

Future Perfect Continuous Tense

Main Verbs

Participle

Present Participle

Past Participle

Auxiliaries : To be ના રૂપો

Modal Auxiliaries

Do, Does, Did

Instructions

Section 6 - Word Games and Vocabulary

આ વિભાગમાં અલગ અલગ પ્રકારની શબ્દ રમતો આપેલ છે જેની મદદથી તમે નવા નવા શબ્દો શીખી શકશો અને ગોખ્યા વગર રમતાં રમતાં યાદ પણ રાખી શકશો .

Crossword : અખબારમાં આવે છે તેવી આડા ઉભા શબ્દો ગોઠવવાની રમત , Screenshots Click here

Word Family : સરખા સમૂહના શબ્દો શોધવાની રમત , Screenshots Click here

Click Me : ગુજરાતી અર્થના આધારે સાચો શબ્દ શોધવાની રમત , Screenshots Click here

Word Jumble : આડા અવળા Spelling પરથી સાચો Spelling શોધવાની રમત , Screenshots Click here

Jackpot : એક શબ્દ ની સામે અનેક અર્થ આપેલ હોય તેમાંથી સાચો અર્થ શોધવાની રમત , Screenshots Click here

Section 7 - Dictionary

આ વિભાગમાં Dictionary આપેલ છે , જેના વિવિધ વિભાગ નીચે મુજબ છે .

English Gujarati Dictionary , Screenshots Click here

Gujarati English Dictionary, Screenshots Click here

Add new word : નવા શબ્દો ઉમેરીને પોતાની અલગ Dictionary બનાવવાની સગવડ , Screenshots Click here

My Dictionary : નવા શબ્દો ઉમેરીને બનાવેલ પોતાની અલગ Dictionary આ વિભાગમાં જોઈ શકાશે , Screenshots Click here

Pronunciation Tutor : નવા નવા શબ્દો કે વાક્યોનો ઉચ્ચાર કેવી રીતે થાય તે શીખવા માટે , Screenshots Click here

Section 8 - Random Practice

Random Practice : બધા વિભાગનો અભ્યાસ કરી લીધા પછી કોઈ પણ વિભાગ માં થી આપેલ Question અહી solve કરો .

Progress Report: તમે કેટલી પ્રગતિ કરી , કેટલા પોઈન્ટ્સ મેળવ્યા , કેટલો સમય અભ્યાસ કર્યો તે અહી જોવા મળશે .

Section 9 - Reference

આ વિભાગમાં English શીખવા બાબતે અને ગ્રામર માટે ઉપયોગી માહિતી આપેલ છે .

Forms of verbs , Screenshots Click here

Phrasal verbs , Screenshots Click here

Degrees of comparison , Screenshots Click here

Singular and plural forms , Screenshots Click here

Gender forms , Screenshots Click here

Numbers and calculations in English , , Screenshots Click here

Talking Clock , , Screenshots Click here

Section 10 - Help

આ સોફ્વેરના ઉપયોગ વિષે મદદ આ વિભાગમાં આપેલ છે .

આ સોફ્વેરના ઉપયોગ વિષે Settings આ વિભાગમાં આપેલ છે .

Eye Saver : આ સોફ્ટવેરના ઉપયોગ દરમ્યાન તમારી આંખોની કાળજી માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ , Screenshots Click here

Power Pump Music : આ સોફ્ટવેરથી English શીખવા માં વધારે ધ્યાન આપી શકો તે માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ , Screenshots Click here

Trouble Shooting: આ સોફ્ટવેરમાં કદાચ કોઈ સમસ્યા હોય તો તે દુર કરવા અંગે માહિતી

તમારા બધા જ ઓળખીતા, સગા વ્હાલાં, મિત્રો, સંબંધીઓને આ માહિતી જરૂર વંચાવો, તેમને અનમોલની વિશેષતાઓની વાત જરૂર કરો.

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , નીચે આપેલ Like બટન પર ક્લીક કરો.