• 124 કરતાં વધારે દેશોમાં જાણીતા સોફ્ટવેર નિર્માતા ...વધુ માહિતી માટે નીચે આપેલ ધ્વજ પર ક્લિક કરો.

    free counters Source : FlagCounter.com

Trouble shooting ... how to solve errors.

છેક છેલ્લે સુઘી વાંચવાની તકલીફ લેવી. શકય તમામ એરરની માહીતિ આપેલ છે.

DT Illegal Operation ની Error દુર કરવા માટે .

અનમોલ સોફ્ટવેર ની એરર નથી પરંતુ આપના કોમ્પ્યુટર માં વાઈરસ કે અન્ય કોઈ સમસ્યા હોવા ની શક્યતા છે. આ માટે અમે મદદ કરી શકીશું નહિ.

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , નીચે આપેલ Like બટન પર ક્લીક કરો.

આ સોફ્ટ્વેર ખુબ જ સારી રીતે ચકાસણી કરાયેલ છે , આથી તમામ પ્રકારની Error થી મુક્ત છે , પરંતુ જો સુચના મુજબ ઇન્સ્ટોલ ના કરવામાં આવે તો Error આવી શકે છે.

કેવી રીતે Install કરશો , Install કરવા અંગે માહિતી માટે અહી ક્લીક કરો .

અહી આપેલ એરર સિવાય ની કોઈ એરર આવતી હોય તો તે અનમોલ સોફ્ટવેર ની એરર નથી પરંતુ આપના કોમ્પ્યુટર માં વાઈરસ કે અન્ય કોઈ સમસ્યા હોવા ની શક્યતા છે. આ માટે અમે મદદ કરી શકીશું નહિ.

અવાજની તકલીફ ; વોઇસ પ્રોબ્લેમ ;

આ Error દુર કરવા માટે msagent.exe ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી આ Error દુર થઇ જશે. આ ફાઈલ download કરવા માટે નીચે આપેલ Download Button પર ક્લિક કરો .

Download

જો Speech બહુ ઝડપી હોવાના લીધે ના સમજાતું હોય તો...

સોફ્ટ્વેરની ઇન્ડેક્સની ઉપર આપેલ "Show Profile" button પર ક્લિક કરો, તેમાં કોમ્પ્યુટિચરની બોલવાની ઝ્ડ્પ લખેલી હશે તેના પર ક્લિક કરવાથી સેટીંગ્સ વિભાગ ખુલશે. તેમાંથી તમને સમજાય તે મુજબ સ્પિડ સેટ કરો.

એ જ પેજ માં અલગ અલગ ઉચ્ચાર માટે ની પણ સગવડ આપેલ છે તે પૈકી Indian , American, British English ની ઉચ્ચાર પદ્ધતિ તમે પસંદ કરી શકો છો. ઉપરાંત આ ત્રણેય ભાષા માટે Male અને Female Voice પસંદ કરી શકો છો.

CompuTeacher Speech અંગે વધુ માહિતી માટે અહી ક્લીક કરો.

Error : Component 'AgentCtl.dll'

Error : Component 'AgentCtl.dll' or one of its dependencies not correctly registered: a file is missing or invalid. આ મુજબ ERROR હોય તો...

આ Error Windows 7 specific છે.

આ Error દુર કરવા માટે msagent.exe ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી આ Error દુર થઇ જશે.

આ Error દુર કરવા માટે msagent.exe ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી આ Error દુર થઇ જશે. આ ફાઈલ download કરવા માટે નીચે આપેલ Download Button પર ક્લિક કરો .

Download

Run-time error : '3051'

The microsoft jet database engine cannot open the file 'C:\Windows\WinSupport\Common\Msxel32.dll'.It is already opened exclusively by another user, or you need permission to view ots data. આ મુજબ Error હોય તો ....

અનમોલના આઇકોન પર Right Click કરો, જે મેનુ જોવા મળે તેમાં સૌથી નીચે "Properties" મેનુ જોવા મળશે. તેના પર ક્લિક કરો. હવે જે સ્ક્રિન જોવા મળે તેમાં "Run this program as an administrator" લખેલું હશે તેની સામે Tick Mark કરીને OK કરી નાંખો. આ Error દુર થઇ જશે.

આ સિવાય કોઇ Error આવતી હોયતો ઇન્સ્ટોલ કરવા વિષે ની માહિતી વાંચી ને તેમુજબ Anmoll Software ફરીથીઇન્સ્ટોલ કરો.

Install કરવા અંગે વધુ માહિતી માટે અહી ક્લીક કરો.

Warranty અને તેનો વ્યાપ

અનમોલ સોફ્ટવેર ની કિંમત શક્ય એટલી ઓછી રાખી શકાય એ માટે ફક્ત એક વરસ ની જ વોરંટી આપવા માં આવે છે , કોઈ પ્રકાર ની એરર હોય અથવા કઈ પણ સમસ્યા હોય તો 30 દિવસ માં જાણ કરવી , એક વાર સોફ્ટવેર ચાલુ થઇ જાય પછી ભવિષ્ય માં કોઈ એરર આવે તો એ માટે ઘણા કારણ હોઈ શકે છે , આ માટે નીચે આપેલ માહિતી નો ઉપયોગ કરવો , Anmoll ની Error હશે તો ઉપર આપેલ માહિતીથી Error દુર થઇ જશે, આ સિવાય ની Error હોય તો તમારે તમારા જાણીતા કોઈ ની મદદ લેવાની રહેશે . વોરંટી પુરી થઇ જવાનો અર્થ ફક્ત એટલો જ છે કે ત્યારબાદ અમે મદદ કરી શકીશું નહિ , પણ એનો અર્થ એ નથી કે સોફ્ટવેર કામ કરવાનું બંધ કરી દેશે , સોફ્ટવેર તમે લાઈફ ટાઇમ ચાલે તો ચલાવી શકો છો , અમુક સમય પછી બંધ થઇ જાય કે લાયસન્સ નવું લેવું પડે એવું કઈ અમે રાખેલ નથી. વોરંટી પૂરી થયા પછી પણ અમે શક્ય એટલી મદદ તો કરીએ જ છીએ પણ આપ એ માટે કોઈ દાવો કરી શકશો નહિ

વધુ માહિતી માટે સવાલ જવાબ વિભાગ જુઓ , અહી ક્લીક કરો .