Select Product to buy

Anmoll Spoken English Software Rs.525/-

ઓર્ડર માં કોઈ સમસ્યા હોય , CD ખરાબ નીકળે તો અમે વધારાના કોઈ Charge વગર નવું પાર્સલ મોકલી આપીશું , પણ સોફ્ટવેર માં પૈસા પાછા આપવામાં આવતા નથી . Software માટે Money Back Guarantee માન્ય નથી , CD ખરાબ નીકળે તો બદલાવવા માટે વધુમાં વધુ દસ દિવસમાં help@anmoll.com પર E Mail થી જાણ કરવી . ખરીદતા પહેલા જોવા ઈચ્છતા હો તો Demo version ડાઉનલોડ કરી ને ચેક કરી લ્યો અને પસંદ પડે તો જ ઓર્ડર આપો.

Aasaan Active Search Dictionary Software Rs.299/-

ઓર્ડર માં કોઈ સમસ્યા હોય , CD ખરાબ નીકળે તો અમે વધારાના કોઈ Charge વગર નવું પાર્સલ મોકલી આપીશું , પણ સોફ્ટવેર માં પૈસા પાછા આપવામાં આવતા નથી . Software માટે Money Back Guarantee માન્ય નથી , CD ખરાબ નીકળે તો બદલાવવા માટે વધુમાં વધુ દસ દિવસમાં help@anmoll.com પર E Mail થી જાણ કરવી . ખરીદતા પહેલા જોવા ઈચ્છતા હો તો Demo version ડાઉનલોડ કરી ને ચેક કરી લ્યો અને પસંદ પડે તો જ ઓર્ડર આપો.

Anmoll English Software in Gujarati

Learn English at home and improve your life

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , Like કરો. / Share કરો. જો તમે પહેલાથી LIKE કરેલ હોય , like પર Tick Mark હોય તો ફરીથી ક્લિક નહિ કરવા વિનંતી .

2003 થી અત્યાર સુધીમાં અસંખ્ય લોકો આ સોફટવેરની મદદ થી ઘેરબેઠાં અંગ્રેજી શીખ્યા છે , અંગ્રેજી શીખવા માટે ગુજરાતીમાં ઉપલબ્ધ એવું આ એકમાત્ર સફળ અને લોકપ્રિય સોફ્ટવેર છે કે જેને વિદ્યાર્થી , ગૃહિણી અને વિદ્વાનો સૌ એ વખાણેલ છે , આ ઉપરાંત આ સોફ્ટવેર ખરીદતા પહેલા તમે જોવા ઈચ્છો તો Demo Version Download કરી ને જોઈ શકો છો , તો કોઈ જાતનો ડર રાખ્યા વગર મંગાવી શકો છો. કલાસીસ માં જતા હો તો પણ ઘરે વધારા ની પ્રેકટીસ માટે ખુબ ઉપયોગી છે અને જો કલાસીસમાં જવા છતાં શીખી ના શક્યા હો તો પણ શીખી શકો છો.

Anmoll English Software બાબતે આપને કોઈપણ સમસ્યા હોયતો અમારા Facebook Page પર અમને જણાવી શકો છો . અથવા help@anmoll.com પર E Mail કરી શકો છો,

અન્ય ગ્રાહકોએ પુછેલા સવાલો અને અમારા જવાબો વાંચી ને અનમોલ વિષે વધારે જાણકારી મેળવવા માટે નીચે આપેલ "More info" button પર ક્લીક કરો.

More Info

અભિપ્રાય - Nilesh Patel

I used Anmoll software. It is great. The app is also good for learning English.

-

અભિપ્રાય - Harshad Solanki

Mere liye best app kyo ki first stage se saru ki gai aap he or bahut kuchh sikhane ko mila or sikh raha hu ... thanks Anmoll.

-

અભિપ્રાય - Vedika Gajjar

મને ડર હતો કે નેટ પરથી મંગાવીશ તો કેવું હશે , પણ આ તો ખુબ સરસ છે , ભેટમાં પણ અપાય તેવું છે , આટલું સરસ સોફ્ટવેર બનાવવા બદલ આભાર .

ઓર્ડર આપવામાં કોઈ સમસ્યા હોય તો નીચે આપેલ Comment Box નો ઉપયોગ કરીને અમને જણાવો .

Post your comments below