80ના દાયકાના અમિતાભ: ફિલ્મી યાત્રા ના 5 પડાવ જેના થી બચ્ચન ભારતના ‘મહાનાયક’ બન્યા
11 ઓક્ટોબર, 1942ના રોજ જન્મેલા અમિતાભ બચ્ચન 80 વર્ષના થઈ રહ્યા છે. તેમાંથી તેમણે ફિલ્મોમાં 50 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. પરંતુ ફક્ત લાંબો સમય વિતાવવાથી તે સુપરહીરો કે શહેનશાહ બની ગયા એવું નથી. વળી માત્ર બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મોની લાંબી યાદીને કારણે મેગા સ્ટાર બન્યા છે એવું પણ નથી. એમની સફળતા નું…
Read More “80ના દાયકાના અમિતાભ: ફિલ્મી યાત્રા ના 5 પડાવ જેના થી બચ્ચન ભારતના ‘મહાનાયક’ બન્યા” »