વાહનો પર હોદ્દો કે જાતિસૂચક લખાણ પર હાઈકોર્ટનો પ્રતિબંધ
સરકારી અને ખાનગી વાહનો પર હોદ્દાનાં નામ, વિભાગનાં નામ અને અનધિકૃત પ્રતીકો રાખવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ સરકારી હોદ્દો હોય કે કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાણ હોય, તેનો દેખાડો કરવા માટે વાહનો પર હોદ્દાનાં નામ, વિભાગનાં નામ કે વિશેષ ઓળખ દર્શાવતા શબ્દો લખવાની પ્રથા જોવા મળે છે. ઘણા લોકો પોતાનાં ખાનગી વાહનો પર ‘કોર્ટ’, ‘આર્મી’, ‘પોલીસ’,…
Read More “વાહનો પર હોદ્દો કે જાતિસૂચક લખાણ પર હાઈકોર્ટનો પ્રતિબંધ” »
