આદિવાસીની જમીન વસિયત થી પણ ટ્રાન્સફર નહીં થાય
આદિવાસી સમાજની જમીનનું રક્ષણ કરવા માટે કાયદા દ્વારા વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ઘણી વખત એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પોતાની જમીનનું વસિયતનામું (Will) બનાવીને મૃત્યુ બાદ પોતાની ઇચ્છા મુજબ અન્ય વ્યક્તિના નામે જમીન કરાવી શકે છે. પરંતુ જો જમીન ધારક આદિવાસી હોય અને તેની જમીનના હસ્તાંતરણ ઉપર કાયદાકીય પ્રતિબંધ લાગુ પડતો હોય,…
