માતાની નોકરીના લીધે બાળકની કસ્ટડી પિતાને સોંપી શકાય નહીં
માતાની સરકારી નોકરી હોવાને કારણે બાળકની કસ્ટડી પિતાને આપી શકાય નહીં; બાળકનું હિત સર્વોપરી – છત્તીસગઢ હાઈકોર્ટ છૂટાછેડા બાદ બાળકની કસ્ટડી કોની પાસે રહેવી જોઈએ, તે નક્કી કરતી વખતે માતા કે પિતાના કાનૂની અધિકાર કરતાં બાળકનું હિત વધુ મહત્ત્વનું છે. માત્ર માતા સરકારી નોકરી કરતી હોય, નોકરીના કારણે અન્ય શહેરમાં જવું પડતું હોય અથવા બાળકની…
Read More “માતાની નોકરીના લીધે બાળકની કસ્ટડી પિતાને સોંપી શકાય નહીં” »
