વડીલ વ્યક્તિ એ પોતાના પુખ્ત સંતાનો ને સાથે રાખવા ફરજિયાત નથી
વડીલ નાગરિકને પોતાની મરજી વિરુદ્ધ સંતાનો સાથે પોતાના જ ઘરમાં રહેવા મજબૂર કરી શકાય નહીં : દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો વડીલ નાગરિકોના સન્માન, સુરક્ષા અને મિલકતના અધિકારોને લઈને દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વડીલ નાગરિક પોતાની સ્વઅર્જિત મિલકતમાં સંતાનો સાથે રહેવા ઇચ્છતા ન હોય, તો…
Read More “વડીલ વ્યક્તિ એ પોતાના પુખ્ત સંતાનો ને સાથે રાખવા ફરજિયાત નથી” »
