Most important case law for aibe exam
AIBE પરીક્ષા – All India Bar Examination – માટે નીચે આપેલા મહત્ત્વના ચુકાદાઓનો અભ્યાસ ખૂબ ઉપયોગી રહેશે. ખાસ કરીને બંધારણીય કાયદો, ફોજદારી કાયદો, પુરાવા અધિનિયમ, CPC, કરાર કાયદો, પરિવાર કાયદો, માનવ અધિકાર અને વકીલાતના વ્યવસાયને લગતા કેસો ને લગતી માહિતી રાજન સર દ્વારા તૈયાર કરવામાં આવી છે, આટલા કેસ લો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ….
