અનમોલ સોફ્ટવેરનું વ્યક્તિગત / અંગત ઉપયોગ માટે વેચાણ બંધ કરેલ છે , જેઓ પાસે પહેલા ખરીદ કરેલ હોય તેવા તમામ ગ્રાહકો ની વોરંટી પૂરી થઇ ગયેલ છે, આથી Phone Support/Help મળી શકશે નહીં, Self Help માટે અહીં ક્લિક કરો .
અનમોલ સોફ્ટવેર ફક્ત Anmoll English Classes / Franchisee Classes માટે જ ઉપલબ્ધ છે .
અંગત વ્યક્તિગત ઉપયોગ માટે તમે અમારી મોબાઈલ એપ Google Play Store પર થી Free Download કરી શકો છો .