વાહનો પર હોદ્દો કે જાતિસૂચક લખાણ પર હાઈકોર્ટનો પ્રતિબંધ
Number of Share: 145 સરકારી અને ખાનગી વાહનો પર હોદ્દાનાં નામ, વિભાગનાં નામ અને અનધિકૃત પ્રતીકો રાખવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ સરકારી હોદ્દો હોય કે કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાણ હોય, તેનો દેખાડો કરવા માટે વાહનો પર હોદ્દાનાં નામ, વિભાગનાં નામ કે વિશેષ ઓળખ દર્શાવતા શબ્દો લખવાની પ્રથા જોવા મળે છે. ઘણા લોકો પોતાનાં ખાનગી વાહનો…
Read More “વાહનો પર હોદ્દો કે જાતિસૂચક લખાણ પર હાઈકોર્ટનો પ્રતિબંધ” »
