Terms and Conditions :
ચેતવણી ; નીચે ની બધી વિગતો ધ્યાન થી વાંચ્યા પછી જ સોફ્ટ્વેર એક્ટીવેટ કરવા માટે
ઇ મેલ કરવો .
WARNING
: PLEASE
READ CAREFULLY.
તમે જયારે અનમોલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો ત્યારે તે ડેમો તરીકે કામ કરશે એટલે કે બધા ચેપ્ટર્સ અને બધા વિભાગો નહીં ખુલે, હવે જો તમારે આ સોફ્ટ્વેરનો પુર્ણ રીતે ઉપયોગ કરવો હોય તો એકટિવેશન કોડ મેળવવો જરુરી છે.
રુપિયા
2500 ની કિંમત નો આ સોફ્ટ્વેર ખાસ ઓફર હેઠળ બિલકુલ મફત આપવામાં આવે છે,
પરંતુ આ સોફ્ટ્વેરના વહીવટી ખર્ચ ને પહોંચી વળવા માટે રુપિયા બસ્સો પચાસ ફક્ત ( રુપિયા
250 / - ) મની ઓર્ડર થી મોકલવા જરુરી છે.રકમ અમને મળ્યા બાદ એક્ટીવેશન કોડ મોકલવામાં આવશે.
મની ઓર્ડર મોકલતાં પહેલાં સોફટ્વેર બરાબર કામ કરે છે તે બાબતે ખાત્રી કરી લેવી , કોઇ પણ સંજોગોમાં પૈસા પરત નહીં આપવામાં આવે કારણ કે આ રકમ વહીવટી ખર્ચ પેટે લેવામાં આવે છે,
સોફ્ટ્વેરની કિંમત પેટે લેવામાં આવતી નથી.
આ
સોફ્ટ્વેર મફત હોવાથી કોઇ પ્રકાર ની આફ્ટર સેલ્સ સર્વીસ આપવમાં આવતી નથી તે નોંધ લેશો.
કોઇ error હોય તો અમારો ફોન અથવા ઇ
મેલ થી સમ્પર્ક કરી શકો છો.
આ સોફ્ટ્વેર ખુબ જ
સારી રીતે ટેસ્ટીંગ કરેલ હોવાથી કોઇ પણ પ્રકારની એરર આવવાની શક્યતા નથી, પરંતુ જો સુચના મુજબ ઇન્સ્ટોલ કરેલ ના હોય તો એ
ર ર આવી શકે છે.
ઇન્સ્ટોલ કરવા બાબતે સુચના માટે આપના કોમ્પ્યુટર સ્ક્રિન પર અનમોલના આઇકોન ની બાજુમાં આપેલ "Installation Guide.mht" વાંચો. ડબલ ક્લિક કરવાથી ઇન્ટરનેટ એક્સ્પ્લોરર માં ખુલશે.
"Installation
Guide.mht" અમારી વેબ સાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
કોઇ પણ પ્રકારની
ERROR બાબતે માહીતિ માટે આપના કોમ્પ્યુટર સ્ક્રિન પર અનમોલના આઇકોન ની બાજુ માં આપેલ
"Error Solution.mht"
વાંચો. ડબલ ક્લિક
કરવાથી ઇન્ટરનેટ એક્સ્પ્લોરરમાં ખુલશે.
"Error
Solution.mht" અમારી વેબ સાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
અથવા
અમારી વેબસાઇટ પર "Error Solution"
આપેલ વિભાગ જુવો.
એક્ટીવેશન કોડ મેળવતાં પહેલાં હજી તમે કંઇ વધારે માહિતી મેળવવા ઇચ્છતા હો તો અમારી વેબ સાઇટમાં આપના સવાલો (FAQ) વિભાગ જુવો. જે અન્ય ગ્રાહકોના સવાલો, સુચનોને આધારે બનાવેલ છે.
અમારી ફોન લાઇન બીઝી હોય અને આપને કોઇ માહિતી જોઇતી હોય તો અમારી વેબ સાઇટ્ની મુલાકાત લ્યો, આપને જોઇતી લગભગ તમામ માહીતિ અમારી વેબ સાઇટ પર આપેલ છે. જે અન્ય ગ્રાહકોના સવાલો, સુચનોને આધારે તૈયાર કરેલ છે.
આપે મોકલાવેલ મની ઓર્ડર અમને મળી જાય એટલે તેની પહોંચ / રસિદ ટ્પાલ ખાતા તરફ થી આપને મળશે. અમારા સહિ સિક્કા સાથેની આ
પહોંચ આપને મળી જાય પછી એક્ટીવેશન કોડ માટે ઇ
મેલ કરવો.
આપનો મનીઓર્ડર મળી જાય પછી જ એક્ટીવેશન કોડ આપવામાં આવશે.
આપને એક્ટીવેશન કોડ મળી જાય ત્યાં સુધી મની ઓર્ડરની પહોંચ સાચવી રાખો.
કોઇ કારણસર આપે મોક્લાવેલ રકમ અમને ના મળે તો આપ પોસ્ટ ઓફિસમા તપાસ કરી શકો તે માટે જરુરી છે. રુબરુ , બેન્ક ટ્રાન્સફર , ખાનગી કુરિયર કે અન્ય કોઇ રીતે નાણાં સ્વિકારવામાં આવતા નથી , માત્ર ટ્પાલ વિભાગ ની સરકારી મની ઓર્ડર સેવાનો જ
ઉપયોગ કરવો.
તમે મોકલેલ માહિતીને આધારે આપને એક્ટીવેશન કોડ આપવા માં આવશે.
આ એક્ટીવેશન કોડ એક કોમ્પ્યુટર પર ચાલશે તથા તે બીજી વાર આપવા માં આવતો નથી .
જો આપ આ
સોફ્ટ્વેરથી સંતુષ્ટ હોવ અને અને આપને શરતો અને નિયમો માન્ય હોય અને એકટીવેશન કોડ મેળવવા ઇચ્છતા હો એક્ટીવેશન પેજ પર આપેલ સુચના મુજબ આપની વિગતો અમને મોકલી આપો. એક્ટીવેશન પેજ પર જવા માટે અહિં ક્લિક કરો.