Error Solution / Trouble Shooting
:
તકલીફ નિવારણ
આ સોફ્ટ્વેર ખુબ જ સારી રીતે ચકાસણી કરયેલ છે , આથી તમામ પ્રકારની ERROR
થી
મુક્ત છે , પરંતુ જો સુચના મુજબ ઇન્સ્ટોલ ના કરવામાં આવે તો ERROR આવી શકે છે.
કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે બાબતની માહીતી માટે આપના ડેસ્ક્ટોપ પર અનમોલ ના આઇકોન ની બાજુમાં આપેલ " Installation Guide.mht" વાંચો. ડબલ ક્લિક કરવાથી આ ફાઇલ Internet Explorer DF\
B],X[P
કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે બાબતની માહીતિ માટે "Installation Guide.mht" અમારી વેબ સાઇટ પર થી પણ ડાઉંલોડ કરી શકાય છે.
અવાજની તકલીફ ; વોઇસ પ્રોબ્લેમ ;
Windows 7 માં અવાજ ના આવતો હોય તો આ પેજ માં સૌથી છેલ્લે આપેલ માહિતી જુવો.
બિલ્કુલ અવાજ ના આવતો હોય તો
અવાજનો ઉપયોગ થતો હોય તેવા અન્ય કોઇ પ્રોગ્રામ ચાલુ કરી જુવો.
જો તેમાં પણ અવાજ ના આવે તો તમારા સ્પિકર ચાલુ છે કે નહીં તે તપાસી જુવો.
સાઉન્ડ કાર્ડ ચેક કરી જુવો.
જો અન્ય પ્રોગ્રામ માં અવાજ આવતો હોય પણ અનમોલમાં ના આવતો હોય તો
અનમોલ ફરીથી ઇન્સ્ટોલ કરી જુવો તથા તમારા PC માં જો કોઇ
ANTI VIRUS
SOFTWARE ચાલુ હોય તો અનમોલ ઇન્સ્ટોલ
કરતાં પહેલાં\ ANTI VIRUS SOFTWARE EXIT અથવા DISABLE
કરો પછી જ અનમોલ ઇન્સ્ટોલ કરો.
કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે બાબતની માહીતી માટે આપના ડેસ્ક્ટોપ પર અનમોલ ના આઇકોન ની બાજુમાં આપેલ " Installation Guide.mht" ખુબ જ ધ્યાન થી વાંચો. ડબલ ક્લિક કરવાથી આ ફાઇલ Internet Explorer DF\ B],X[P તેમાં આપેલ સુચના મુજબ જ ઇન્સ્ટોલ કરો.
યાદ રાખો કે ઇન્સ્ટૉલ કરતી વખતે દરેક જગ્યા એ તમારે OK
જ કરવાનું છે. કંઇપણ કેન્સલ નથી કરવા નું તે ધ્યાન રાખો.
હવે ઇન્સ્ટોલ
થઇ જાય પછી કોમ્પુટર રિ સ્ટાર્ટ કરી ને અનમોલ ચાલુ કરી જુવો. સ્પિકર્નું વોલ્યુમ વધારી જુવો.
જો આમ છતાં અવાજ ના આવે તો સાઉન્ડ કાર્ડ્નું ડ્રાઇવર ફરીથી ઇન્સ્ટોલ કરો. કંટ્રોલ પેનલ માંથી સાઉન્ડ ને લગતાં સેટિંગ ચેક કરો.
જો હજી પણ અવાજ ના આવે તો Windows ફરીથી ઇન્સ્ટોલ કરો.
જો અવાજ ઘોઘરો કે તરડાયેલો આવતો હોય તો......
Soundman.exe કે જે સામાન્ય રીતે માં હશે તેના બધા જ સેટિંગ નોર્મલ કરી નાંખો.
હજી પણ અવાજ બરાબર ના આવે તો આ જ પ્રકારના કોઇ બીજા સાઉન્ડ ઇફેક્ટ્સના સોફ્ટ્વેર તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા હોય તો તેના પણ સેટિંગ નોર્મલ કરી નાંખો.
અન્ય કોઇ પ્રકારની સાઉન્ડ ઇફેક્ટ પણ સ્પિચ ને ખરાબ કરી શકે છે. WinAmp,
Jet Audio, Yamaha Player, Xing Player, Zoom Player, Sound Effects
Generator, RealTek
વગેરે
જો તમે ઇન્સ્ટોલ કરેલા હોય તો તેના પણ સેટિંગ નોર્મલ કરી નાંખો.
સ્પિકરને બદલે સારી ગુણવત્તા વાળા હેડ્ફોનનો ઉપયોગ કરો.
જો સ્પિચ બહુ ઝડ્પી હોવાના લીધે ના સમજાતું હોય તો...
સોફ્ટ્વેરની ઇન્ડેક્સની ઉપર આપેલ "Show Profile" button પર ક્લિક કરો, તેમાં કોમ્પ્યુટિચરની બોલવાની ઝ્ડ્પ લખેલી હશે તેના પર ક્લિક કરવાથી સેટીંગ્સ વિભાગ ખુલશે. તેમાથી તમને સમજાય તે મુજબ સ્પિડ સેટ કરો.
આ જ પેજ માં અલગ અલગ ઉચ્ચાર માટે ની પણ સગવડ આપેલ છે તે પૈકી Indian , American, British English ની ઉચ્ચાર પદ્ધતિ તમે પસંદ કરી શકો છો. ઉપરાંત આ ત્રણેય ભાષા માટે Male અને Female Voice પસંદ કરી શકો છો.
તમને વધુ માં વધુ જે ફાવે તેટ્લી કોમ્પ્યુટિચરની બોલવાની ઝ્ડ્પ, Indian , American, British English ની ઉચ્ચાર પદ્ધતિ અને Male અને Female Voice અહીં પસંદ કરી શકો છો.
અન્ય કોઇ પણ સમસ્યા માટે Windows
7 ના બદલે Windows XP નો ઉપયોગ કરો.
Windows 7 માં અવાજ ના આવતો હોય તો,...
અનમોલના આઇકોન પર Right Click કરો. મેનુમાં સૌથી નીચે "Properties" તેના પર ક્લિક કરો. હવે નીચે મુજબ સ્ક્રિન જોવા મળશે.
તેમાં નીચે ચિત્રમાં
જ્યાં લાલ એરો બતાવેલ છે ત્યાં TICK MARK હોય તો કાઢીનાંખો.
ચિત્રમાં લાલ એરો બતાવેલ છે તે માત્ર સમજુતિ માટે છે.

અવાજ
સિવાય
જો
અન્ય
કોઇ
ERROR હોય તો...
ERROR
1:
Component
'AgentCtl.dll' or one of its
dependencies not correctly registered: a file is missing or invalid. આ મુજબ ERROR
હોય તો...
આ ERROR, WINDOWS
7 SPECIFIC છે.
આ ERROR દુર કરવા માટે અમારી વેબસાઇટ્પરથી msagent.exe ફાઇલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાથી આ ERROR દુર થઇ જશે.
ERROR
2:
Run-time error
'3051':
The microsoft
jet database engine cannot open the file 'C:\Windows\WinSupport\Common\Msxel32.dll'.It
is already
opened exclusively by another user, or you need permission to view ots
data.
આ મુજબ ERROR
હોય તો
....
અનમોલના આઇકોન પર RIGHT CLICK કરો, જે મેનુ જોવા મળે તેમાં સૌથી નીચે "Properties" મેનુ જોવા મળશે. તેના પર ક્લિક કરો. હવે જે સ્ક્રિન જોવા મળે તેમં નીચે ચિત્રમાં બતાવ્યા મુજબ "Run this program as an administrator" લખેલું હશે તેની સામે TICK MARK કરીને OK કરી નાંખો. આ ERROR દુર થઇ જશે.

આ સિવાય કોઇ ERROR આવતી હોય તો આપના ડેસ્ક્ટોપ પર અનમોલના આઇકોન ની બાજુમાં આપેલ "Installation
Guide.mht"
વાંચીને તે મુજબ Anmoll Software ફરીથી ઇન્સ્ટોલ
કરો.
તમારા PC માં જો કોઇ
ANTI VIRUS
SOFTWARE ચાલુ હોય તો અનમોલ ઇન્સ્ટોલ
કરતાં પહેલાં\ ANTI VIRUS SOFTWARE EXIT અથવા DISABLE
કરો પછી જ અનમોલ ઇન્સ્ટોલ કરો.
કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે બાબતની માહીતી માટે આપના ડેસ્ક્ટોપ પર અનમોલ ના આઇકોન ની બાજુમાં આપેલ " Installation Guide.mht" ખુબ જ ધ્યાન થી વાંચો. ડબલ ક્લિક કરવાથી આ ફાઇલ Internet Explorer DF\ B],X[P તેમાં આપેલ સુચના મુજબ જ ઇન્સ્ટોલ કરો.
યાદ રાખો કે ઇન્સ્ટૉલ કરતી વખતે દરેક જગ્યા એ તમારે OK
જ કરવાનું છે. કંઇપણ કેન્સલ નથી કરવા નું તે ધ્યાન રાખો.
"Installation Guide.mht" આ ફાઇલ અમારી વેબ સાઇટ પર થી પણ ડાઉનલોડ કરી શકાય છે.*